Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5

માર્ટિન થ્રેશર કૃષિ મેળો, કાલાવડ

*🌾 કૃષિ ક્રાંતિ એક્ઝિબિશન ૨૦૨૬: ખેડૂત મિત્રો માટે સુવર્ણ તક! 🌾* નમસ્કાર ખેડૂત મિત્રો, કાલાવડમાં સૌપ્રથમ વખત આયોજિત વિશાળ કૃષિ મેળા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે! ખેતીને આધુનિક અને સમૃદ્ધ બનાવવા માટે આ પ્રદર્શનની મુલાકાત જરૂર લેજો. 📅 તારીખ: ૪, ૫, ૬ અને ૭ જાન્યુઆરી, ૨૦૨૬ ⏰ સમય: સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૩૦ કલાક 📍 સ્થળ: કાલાવડ-રાજકોટ હાઈવે, સુરસાગડા હનુમાન (તુલસીવન આશ્રમ), મોટા વડાળા ચોકડી પાસે, કાલાવડ. 🚜 વિશેષ આકર્ષણ: માર્ટિન સુપર જેટ થ્રેશરનું પ્રદર્શન. ખેતી ક્ષેત્રની નવી ટેકનોલોજી અને સાધનોની જાણકારી. *માર્ટિન એન્જીનીયરીંગ કંપની (સ્ટોલ નં. ૧૫) ની ખાસ મુલાકાત લો.* *"ખેતી દેશની તાકાત" - ચાલો સાથે મળીને કૃષિ ક્રાંતિના સહભાગી બનીએ!* વધુ માહિતી માટે સંપર્ક કરો: 📞 98257 51064 | 98795 54922 | 63526 94102

₹1

संपर्क तपशील

संपर्क व्यक्ती

Dharmik Patel

स्थान

मोटा वडाला, काळवड, जामनगर

सुरक्षित. सोपे. स्थानिक. अशा प्रकारे पीपळाना पाने वर सौदे होतात.

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा