Post Image 1

બેરલ વેચવાના છે

22 કિલો વજનના,૨૦૦ લીટરના,ઘઉં ભરવામાં ખાસ ઉપયોગી,દુર્ગંધ રહિત,બે વર્ષ વાપરેલા,જમીન સાંખે વાવવા આપી દીધેલ હોય,બિન ઉપયોગી હોવાથી 10 બેરલ કસથી વેચવાના છે. નવા બેરલની કિંમત 900 થી 1200 રૂપિયા હોય. મારે બજાર ભાવથી 200 300 રૂપિયા સસ્તા આપી દેવાના હોય જરૂરિયાત મંદ ખેડૂતોએ સંપર્ક કરવા વિનંતી.

₹850

संपर्क तपशील

संपर्क व्यक्ती

Jitendrabhai Mavjibhai Gami

स्थान

मोटी घंसारी, केशोड, जुनागड

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा