Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5

જર્મન મશીનથી બોર ડાર પાણી જોવા

ઘર વાડી પ્લોટ ના ડાર બોરવેલ મા સારુ પાણી મેળવવા જર્મન ટેકનોલોજી મશીન દ્વારા જમીન ભુગર્ભ સ્તર તપાસી સર્વે કરી બોર પોઈન્ટ નક્કી કરવામાં આવે છે, જેનાથી પાણી મળવાની શક્યતા વધી જાય છે, એક દિવસમાં 12 થી 18 વીઘા તપાસ કરી શકાય છે, તત્કાલ ચકાસણી શકય નથી માટે અગાઉ થી જાણ આયોજન જરૂરી છે, ગુજરાતનુ પ્રથમ સીસ્મોગ્રફિક વેવજ મશીન ડામર આરસીસી પેવર ડુંગર પથરાળ , સોસાયટી કે ઓછી જગ્યામાં ઉપયોગ કરી શકાય છે . જરૂર જણાયે 5 મશીન થી, પધ્ધતિ કામગીરી કરવામાં આવે છે આ વેજ્ઞાનીક હોય રસ અને સમજ હોવી જરૂરી છે. બોર દરો ડાર માટે પાઇપ રસો ડંડો, મોટર અને રોટર કેટલાની નાખવી borewell drilling સાઈઝ ઉંડાઇ વગેરે કે જેમણે તેમની જમીનમા ખુબ બોર કરાવ્યા છે તેના માટે ફ્રી મફત માર્ગદર્શન માટે સંપર્ક કરી શકો છો. જરૂર જણાય તો જ બોર કરવાની ભલામણ કરવામાં આવે છે, કુવા અને આડા બોર કસ કેટલા લાંબા અને ઉંડાઇ અને દિશા નાખવા તપાસવા ખુબ સમય લાગે છે. borewelll drilling

₹8000

संपर्क तपशील

संपर्क व्यक्ती

પરમ પ્રકાશ ખેરાળા

स्थान

पालीताणा, पालीताना, भावनगर

सुरक्षित. सोपे. स्थानिक. अशा प्रकारे पीपळाना पाने वर सौदे होतात.

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा