Post Image 1
Post Image 2

જમીન વેચવાની છે

5.5 વીઘા + ખરાબો ફાર્મ હાઉસ ચાર રૂમ પતરા વાળા ઓસરી રસોડું બાથરૂમ સ્વિમિંગ પુલ (જરમ ) ઢાળિયું નદીએથી પાઇપ લાઈન નાખેલી નદી માં બારે માસ પાણી જમીન માં બોર ફરતે તાર ફેન્સીંગ ટ્રેક્ટર રાખવાનું પેક ગોડાઉન ઢાળિયું આંબા લીંબુ ચીકુ વગેરે ના ઝાડ બોર કનેકશન બધી જ સગવડતા વાળી જમીન ફાર્મ હાઉસ જમીન વેચાવા ની છે એક વીઘા ના 1800000

₹1800000

संपर्क तपशील

संपर्क व्यक्ती

હસમુખભાઈ લાબડિયા

स्थान

कोंझा, जामनगर

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा