Post Image 1

જમીન વેચાણ પાણીવારી

ગામ: વેરાડ તાલુકો: ભાણવડ જિલ્લો: દેવભૂમિ દ્વારકા 📍 જમીનનું સરનામું: > જૂનો જામવાડી માર્ગ, નેશનલ હાઈવે નં. 151k પાસ થયેલ છે, માત્ર 0.75 કિ.મી. અંદર જમીનનું નામ: જલાવારું 🏠 સગવડ: 1 ઓરડી (10×10 ft) બોરવેલ: 700 ફૂટ, 24 કલાક બારેમાસ મીઠું નેસર પાણી કૂવો: 70 ફૂટ વીજ કનેક્શન: હાજર છે બગીચો: • 1 ચીકુડી • 2 કેસર આંબા • 2 સીતાફળ 🌾 જમીનની માહિતી: 👉કુલ શેત્રફળ: 1.44 હેક્ટર (9 વિઘા) 👉જમીન પ્રકાર: ફૂલ કાળી અને ફળદ્રુપ 👉1000 ફૂટનો લાંબો ચાસ ઉભો પાટડો 👉નીચેના ભાગે રાજમાર્ગ રોડ ટચ 👉ટ્રેક્ટર/મશીન/વાહન માટે પૂર્ણ આવાગમન 👉હાલ પાક: મગફળી 👉વાવેતર માટે તમામ પાક યોગ્ય જમીન: 👉સમતલ અને રેવલ 👉વરસાદી પાણીનો પ્રવાહ નહિ 📜 કાયદેસર સ્થિતિ: 👉જૂની શરતની વારસાગત જમીન 👉ટાઈટલ ક્લિયર 👉આસપાસ પટેલ એરિયા — કોઈ વિવાદ નથી 👉સર્વે નંબર: વેરાડ ગામનો 👉ભાણવડ-જામજોધપુર નેશનલ હાઈવે પાસ થયેલ છે (151k)👈 🚨⚠️ નોંધ:🚨 ============= 👉 જમીન ખરીદવામાં સાચો રસ ધરાવતા લોકોએ જ સંપર્ક કરવો 👉 અનાવશ્યક ☎️વધુ માહિતી માટે વોટ્સએપ મેસેજ કરવો 🙏

₹1451000

संपर्क तपशील

संपर्क व्यक्ती

Dip Patel

स्थान

वेराड, भानवद, देवभूमी द्वारका

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा