Post Image 1
Post Image 2
Post Image 3

વેચવાનું છે

આ થ્રેશર વેચવાનું છે જેને લેવું હોઈ એ રૂબરૂ આવી ને જોઈ શકે છે થ્રેશર ૨૦૨૪ નું છે એના બધા ચાઈના (૧૬,૧૭), કટર (૨) નવા નવા છે વધારે વાપરેલ નથી જોવા માટે કે લેવા માટે કામલી ગામે આવનું પીનકોડ (૩૮૪૧૪૦) મોબાઈલ (૯૧૦૬૧૮૧૭૭૩) ભાવ ૩,૩૦૦૦૦ મૂકેલ રૂબરૂ માં ભાવ ફેરફાર થશે ફોટા મૂકેલ છે એમાં મોબાઇલ ના લીધે કલર જાંકો આવે રુબરુ સારું છે

₹330000

संपर्क विवरण

संपर्क व्यक्ति

Zeel Kumar Patel

स्थान

कामली, अनजा, मेहसाणा

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें