Post Image 1
Post Image 2
Post Image 3

ભેસ વેંચવાની છે

ત્રીજુ વેતર પાંચ છ દિવસમાં વ્યાસે એકદમ સોજી છે ઘરની પાડી હતી ત્યારથી મારીપાસે છે એક ટાઈમનુ 8.લીટર દુધ હતુ બીજા વેતરમાં નોંધ. પશુ વધીગયા એટલે વેંચવાની છે કોઈ જાતનો ફોલ્ટ નથી જવાબદારીથી આપવાની છે કોઈ મિત્રોએ ખોટા ફોન કરીને ટાઈમ બગાડવો નહી વિડીયો મોકલવામાં નહી આવે મારે આ નંબરમા વોટ્સપ નથી રૂબરૂ જોયજવી

₹140000

संपर्क विवरण

संपर्क व्यक्ति

Jaydip Ahir

स्थान

बंटीया, वंथली, जूनागढ़

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें