Post Image 1
Post Image 2
Post Image 3

યોગી નું થ્રેસર વેચવાનું છે

સાઈડ પટો ઘોડી વગર નો. સાથે સાઈડ માં ધાર દેવાનો ચારણો બધાજ પાક માટે. 16 ગેજ પત્રા નું હેવી મોડલ ટાયર મોટા ધરો હેવી ને મોટો. બધાજ કઠોળ અને મગફળી નીકળે. ચણા, મગ, અડદ, સોયાબીન, તુવેર, બધાજ પાક ના ચારણા અને જારી. ચોકડી રોટાવેટર ની

₹260000

संपर्क विवरण

संपर्क व्यक्ति

Mitul Odedra

स्थान

गाडुका, जामनगर

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें