સાઇડ ટોકરી જંબો મોડલ બાલાજી થ્રેશર બાલાજી થ્રેશર સર્વ ખેડૂત મિત્રો માટે લાવ્યુ છે અદ્યતન ટેકનોલોજી થી સજ્જ સાઇડ ટોકરી જંબો મોડલ થ્રેશર જેમા માત્ર 2 જ મજુર થી કામ થઈ શકે છે જેમા છે 4 ફૂટ ની ટેકરી અને 3 ફૂટનુ ડ્રમ . બંને બાજુ એલિવેટર સિસ્ટમ હોવાથી કામ ખૂબ જ ચોખ્ખું અને ઝડપી થાય છે અને 3 પંખા હોવાથી ચારણા પાછળ કાંધુ નીકળતુ નથી.દાણા નું એલિવેટર હોવાથી ખેડૂત મિત્ર ચોખા દાણા ડાયરેક્ટ ટ્રોલીમાં લઈ શકે અથવા કોથળા ભરી શકે છે .કાંધાની સુપડી પર ચુસકી ફેન આપેલ હોવાથી બારીક કચરો તથા ધૂળ રેતી બ્લોવર દ્વારા ઉપડી જવાથી માલ 100 % ચોખ્ખો નીકળે. જે ખેડૂત મિત્રોને આ થ્રેસર લેવું હોય તે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકે છે Mo: 9601506460 : સંકેતભાઈ 9825245781 : સુરેશભાઈ
₹540
सुरक्षित। सरल। स्थानीय। इसी तरह पीपलाना पाने पर सौदे होते हैं।
દીવેશ દેવા
देखने के लिए लॉगिन करें
जामनगर, गुजरात
Mayursinh Jadeja
देखने के लिए लॉगिन करें
जामनगर, गुजरात
Bharat Gambhir
देखने के लिए लॉगिन करें
जामनगर, गुजरात
Pareshbhai Dobariya
देखने के लिए लॉगिन करें
अमरेली, गुजरात
Ram Ahir
देखने के लिए लॉगिन करें
गिर सोमनाथ, गुजरात
Bhura Dasa
देखने के लिए लॉगिन करें
पोरबंदर, गुजरात
भारत के सबसे बड़े कृषि वर्गीकृत प्लेटफॉर्म में शामिल हों! खरीदें, बेचें और कृषि के लिए आवश्यक सब कुछ खोजें।
हजारों कृषि विज्ञापनों का तत्काल एक्सेस प्राप्त करें
विज्ञापन ब्राउज़ करें, मूल्य जांचें और डीलरों से जुड़ें
अपने उत्पाद बेचें या जो चाहिए वह खोजें
भारत भर के 50,000+ किसानों द्वारा विश्वसनीय
भारत के सबसे बड़े कृषि वर्गीकृत प्लेटफॉर्म में शामिल हों!
50,000+ किसानों द्वारा विश्वसनीय