Post Image 1

મકાન ભાડે કે વેચાણ થી આપવાનુ

એકદમ નવુ મંજૂરી વાળું ટાઇટલ ક્લીઅર લોન થય જાય તેવુ મકાન 241 ગજ જગ્યા, 2BHK+ 2BHK ઉપર નીચે ડબલ ફેમિલી પ્લાનિંગ વાળું, નીચે 2 રૂમ, હૉલ, કિચન, વૉશિંગ એરિયા, ઉપર 2 રૂમ, હૉલ, કિચન, વોશીંગ એરિયા, ડેલો પેક, four-wheel પાર્કિંગ સાથે, 20,000 લીટર અંડર ગ્રાઉન્ડ પાણી નો ટાકો, એકદમ હાઇ પ્રોફાઇલ હિન્દુ સોસાઈટી , જૂનાગઢ હાઇવે થી એકદમ નજીક, પ્રેરણા ધામ સોસાઈટી, જૂનાગઢ રોડ, કેશોદ. મકાન ભાડે કે વેચાણ માટે સંપર્ક કરો: 79842 74231 (વેચાણ કિંમત 47 લાખ/-) બેઠક માન્ય ગણાશે. (2bhk ભાડે રાખવા: 5500/-)

₹47

संपर्क विवरण

संपर्क व्यक्ति

Uday Kamariya

स्थान

केशोद, जूनागढ़

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें