Post Image 1

એક લીગલ સેમિનાર"⚖️

*‘સોનેરી તક’નો લાભ લેવાનું ચૂકશો નહિ...* આપણી *"સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત* સંસ્થાના 'દ્વિતીય ફાઉન્ડેશન દિવસ' નિમિત્તે સંસ્થા દ્વારા "(• *તારીખ : 30-03-2025, રવિવાર* • *સમય : સવારે 9-00 થી 5-00 સુધી* • *સ્થળ : AMA, અટિરા પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ-380015 ખાતે*)*નું આયોજન કરેલ છે. આ લીગલ સેમિનારમાં *"જૂઠા કેસો સામે લડવા અને પક્ષપાતી કાયદાઓ"* વિષે *"મેન વેલફેર ટ્રસ્ટ - ન્યુ દિલ્હી"* ના સીનીયર કાઉન્સેલરો દ્વારા ઘણી મહત્વની અને ઉપયોગી જાણકારી આપવામાં આવશે. આ લીગલ સેમિનારમાં અત્યાર સુધીમાં ઘણા બધા સભ્યોએ નામ નોંધાવેલ છે. આથી આપણા ગ્રૂપના વધારેમાં વધારે સંખ્યામાં સભ્યો આ ‘સોનેરી તક’નો લાભ લઈ 'કાનૂની સેમિનાર' ⚖️માં જોડાશે અને આ કાર્યક્રમને સફળ બનાવશે તેવી આશા છે... 🙏🙏🙏

₹1

संपर्क विवरण

संपर्क व्यक्ति

Rohan Patel

स्थान

अमदावाद, अहमदाबाद

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें