ઓરીજનલ ગીર ગાય વેચવાની છે બીજુ વેતર ગાભણ છે ૧૦ દિવસ ની કાચી છે સાવ સોજી છે આગલા વેતર મા 8+8.. લીટર દૂધ આવતું સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે હાડ ગજું પૂરું છે પુષ્કર નો ડોઝ મુકેલ છે ટોપ ગીર બ્રીડ ગામ ગુણવંતપુર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ગાય ની કીમત:-45000 રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
₹45000
સંપર્ક વ્યક્તિ
જુનેદભાઈ બ્લોચ
મોબાઇલ નંબર
જોવા માટે લોગિન કરોસ્થાન
ગુણવંતપુર, પાટન વેરાવળ, ગીર સોમનાથ
Vraja Patel
જોવા માટે લોગિન કરો
જામનગર, ગુજરાત
રામદેવસિંહ વાળા
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Meraman Modhavadiya
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Dharmesh Karotra
જોવા માટે લોગિન કરો
જામનગર, ગુજરાત
Vijaysinh Mori
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
પારસ સિરોળીયા
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર