Post Image 1
Post Image 2
Post Image 3

maruti suzuki alto 800

મારુતિ સુઝુકી અલ્ટો 800 ગાડી ફૂલ જવાબદારી થી દેવાની છે કંપલિતટ કડિકશન એસી પાવર ફૂલ ટાયર 5 નવા ગાડી એક લાખ કિલોમીટર ચાલેલી છે સસ્પેન્શન પણ ખૂબ સારા છે એન્જિન માં કોઈ પણ જાત નો ફોલ્ટ નથી ગાડી ગમે એમ હાકો 2 વરસ સુધી એક પણ રૂપિયાનો ખર્ચો નથી ટીપટોપ કંડિકશન માં ગાડી છે ઓનર ચાર છે પણ ગાડી ફરેલી ઓછી છે એક્સિડન્ટ ગાડી નથી અને ખાલી એક લાખ જ ફરેલી છે . માણાવદર જોવા મળે ફૂલ જવાબદારી થી આપવાની છે. કિંમત લાસ્ટ જ છે કિંમત માટે ફોન કરવો નહિ કે મેસેજ કરવો નહિ

₹150000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Chintan Patel

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

ગળવાવ, માણાવદર, જુનાગઢ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો