ફાર્મ હાઉસ આંબા નો બગીચો વેચવાનો છે. ગામ : બામણાસા ગીર, તાલુકો તાલાલા, જીલ્લો, ગીર સોમનાથ 15 વીઘા, 175 આંબા, 45 વર્ષ અને 37 વર્ષ ના આંબા, ડ્રિપ ઇરીગેશન, 1 કુવો અને 1 બોર સયુંકત, પટેલ પાડોસ, કોલમ બીમ ના પાકા મકાન, 2 રૂમ અને 20x20 નો હોલ, ટોયલેટ બાથરૂમ, ફુલ સગવડ, 15000 લીટર નો અગાસી માં પાણી નો ટાંકો, પ્રાઇવેટ રસ્તો, વીઘા ના 28 લાખ.... ફક્ત જેન્યુન પાર્ટી એ સંપર્ક કરવો. દલાલ ભાઈઓ આવકાર્ય, વૉટ્સઅપ : 9277755111
₹2800000
Babu Nangesh Dhinki
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
જયેશભાઈશેખવા રાજપુત
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Lakhman Jogal
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
પ્રતાપસિંહ જાડેજા
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Salim Noyda
જોવા માટે લોગિન કરો
જામનગર, ગુજરાત
Nirmitsinh Narsinhbhai Vainsh
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર