🟠યોજના ટૂંક સમય માટે છે. 🟠 👉 ઝટકા મશીન કીટ નોંધણી માટે 👈 🔹 કિસાન કેન્દ્ર યોજના અંતર્ગત ઝટકા મશીન કીટ નોંધણી માટે આધાર કાર્ડ નાં આગળ/પાછળ બંને બાજુનાં ફોટા ૯૪૮૪૬ ૦૨૩૨૨ નંબર માં વોટ્સએપ કરવા. 🔹 જે યોજના ની નોંધણી કરવાની હોય તે યોજના નો નંબર વોટ્સએપ માં લખી ને મેસેજ કરવો. 🔹 નોંધણી કર્યા બાદ ૫-દિવસ ની અંદર આપની યોજના કીટ પાસ થશે તો ફોન કરી જાણ આપવામાં આવશે. 🔹 ફોન માં ખેડૂત મિત્ર ને જે સમય આપેલ હોઈ એ સમય એ જાહેરાત માં આપેલ એડ્રેસ પર થી રૂબરૂ લેવાની રહેશે. 🔹 નોંધણી કરવા માટે નો કોઈ ચાર્જ રાખેલ નથી. જે ખેડૂત મિત્રો ને કીટ નો લાભ લેવાનો હોઈ એવા ખેડૂત મિત્રો ને નોંધણી કરાવવી. ખોટી નોંધણી કરાવવી નહીં. 🔹 ખેડૂત મિત્રો એ જાહેરાત માં આપેલ કિંમત ભરવાની રહેશે. 🔹 જાહેરાત માં જે યોજના માં જે તે વસ્તુ લખેલ હશે એ વસ્તુ કીટ માં આવશે. 🔹 જે ખેડૂત મિત્રો ને કીટ રૂબરૂ લેવા માટે ઓફિસ દૂર થતી હોય એવા ખેડૂત મિત્રો ને ઓનલાઇન પેમેન્ટ કરી અને ટ્રાન્સપોર્ટ માં મંગાવાની રહેશે. 🔹 ખેડૂત મિત્રો ને જાહેરાત વાંચી સમજી અને વિચારી ને નોંધણી કરાવવાની રહેશે. 🔹 વધુ જાણકારી માટે ૯૪૮૪૬ ૦૨૩૨૨ આપેલ નંબર માં ફોન કરવો.
₹5500
સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.
Dinesh Chudasama
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Jenil Patel
જોવા માટે લોગિન કરો
અમરેલી, ગુજરાત
લખૂ ઓડેદરા
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Sanjay Patal
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
Arjun Ahir
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Prahlad Thakor
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર