Post Image 1
Post Image 2
Post Image 3

નવી ટુ-વીલ ના ભાવ માં ફોર વીલ

🛵 નવી બાઈકના ભાવમાં કાર! 24–25 એવરેજ આપતી ફેમિલી કાર લેવા નો મોકો. 🔹 મોડલ: મારુતિ અલ્ટો 2006 🔹 ઇંધણ: પ્યોર પેટ્રોલ 🔹 ચલાવેલ: માત્ર 65,000 કિ.મી. 🔹 ટાયર: 4 નવા – માત્ર 1000–1500 કિ.મી. ચાલેલ 🔹 સ્થિતિ: કોઈ પણ કામ કરાવવાનું નથી ( ૧૦૦૦ રૂપિયા બોનેટ ને લાપી અને કલર સિવાય ) 🔹 પ્રોબ્લેમ: ❌ બિલકુલ નથી 🔹 વેચવાનું કારણ: ઘરે પહેલેથી 2 ફોર-વ્હીલર છે એટલે વધારાની કાર ✨ શા માટે લેવી? ✔️ નવી બાઈક જેટલા ભાવમાં કાર ✔️ દૈનિક ઉપયોગ માટે perfect ✔️ માઈલેજ સારી ૨૩-૨૫ ✔️ ઓછું મેન્ટેનન્સ ✔️ તમામ ડોક્યુમેન્ટ ક્લિયર 💰 ફિક્સ ભાવ: ₹95,000 માત્ર ✔️ જે પહેલા આવશે તેને મળશે 📞 રસ હોય તો સીધો સંપર્ક કરો ઓછા પૈસામાં જેન્યુન અને ચાલતી-તૈયાર કાર

₹95000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

વિશ્વાસ બાલધા

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

જામકંડોરણા, રાજકોટ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો