Post Image 1
Post Image 2

Alto K10 Pure Petrol Top Model

ગાડી મારી પોતાની છે અને મારા એકલા હાથે હાલેલ છે, Swift લેવી છે એટલે વેચી દેવી છે. મારી પોતાની ઘરઘરાવ ગાડી છે અને ઘરઘરાવ આપવાની છે એટલે ડીલર ભાઈઓ ફોન ના કરતા. જેને ખરેખર લેવી હોય એજ ફોન કરજો ☎️ માલિક ના નંબર : 96013 94232 *GJ 03 EC 0422* મોડેલ : 2011/11 ઓનર : 3 (Internal Family) વીમો : 28/01/2026 પીયૂસી : 31/12/2025 પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ પ્યોર પેટ્રોલ એન્જિન smooth & silent સસ્પેન્સન નવું કિલોમીટર : 93,000 Genuine ઓલ ઓરિજનલ નોન એક્સિડેન્ટ ટ્યૂબ ટાયર સારા સાઉન્ડ સિસ્ટમ નવી બેટરી LED ફોગલાઈટ ઓલ સિસ્ટમ ચાલુ સાચવેલી ગાડી કિંમત - 1,09,000 વધુ માહિતી અને ફોટા માટે ફોન કરો ☎️ માલિક ના નંબર : 9601394232

₹109000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Jaydevbhai Rabari

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

ધોરાજી, રાજકોટ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો