Post Image 1

ઝટકા મશીન કીટ યોજના

👉 ઝટકા મશીન કીટ નોંધણી માટે 👈 🔹 કિસાન કેન્દ્ર યોજના અંતર્ગત ઝટકા મશીન કીટ નોંધણી માટે આધાર કાર્ડ નાં આગળ/પાછળ બંને બાજુનાં ફોટા ૯૪૮૪૬ ૦૨૩૨૨ નંબર માં વોટ્સએપ કરવા. 🔹 જે યોજના ની નોંધણી કરવાની હોય તે યોજના નો નંબર વોટ્સએપ માં લખી ને મેસેજ કરવો. 🔹 નોંધણી કર્યા બાદ ૫-દિવસ ની અંદર આપની યોજના કીટ પાસ થશે તો ફોન કરી જાણ આપવામાં આવશે. 🔹 ફોન માં ખેડૂત મિત્ર ને જે સમય આપેલ હોઈ એ સમય એ જાહેરાત માં આપેલ એડ્રેસ પર થી રૂબરૂ લેવાની રહેશે. 🔹 નોંધણી કરવા માટે નો કોઈ ચાર્જ રાખેલ નથી. જે ખેડૂત મિત્રો ને કીટ નો લાભ લેવાનો હોઈ એવા ખેડૂત મિત્રો ને નોંધણી કરાવવી. ખોટી નોંધણી કરાવવી નહીં. 🔹 ખેડૂત મિત્રો એ જાહેરાત માં આપેલ કિંમત ભરવાની રહેશે. 🔹 જાહેરાત માં જે યોજના માં જે તે વસ્તુ લખેલ હશે એ વસ્તુ કીટ માં આવશે. 🔹 જે ખેડૂત મિત્રો ને કીટ રૂબરૂ લેવા માટે ઓફિસ દૂર થતી હોય એવા ખેડૂત મિત્રો ને ઓનલાઇન પેમેન્ટ કરી અને ટ્રાન્સપોર્ટ માં મંગાવાની રહેશે. 🔹 ખેડૂત મિત્રો ને જાહેરાત વાંચી સમજી અને વિચારી ને નોંધણી કરાવવાની રહેશે. 🔹 વધુ જાણકારી માટે ૯૪૮૪૬ ૦૨૩૨૨ આપેલ નંબર માં ફોન કરવો.

₹5500

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

કિસાન કેન્દ્ર

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

ગીર સોમનાથ

સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો