Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5

થ્રી-વ્હીલ મગફળી માટે સનેડો ટ્રેકટર

શ્રી કુળદેવી એન્જીનીયરીંગ - જસદણ ૮-વર્ષ જુની પેઢી (શિવરાજપુર વાળા) થ્રી વ્હીલર ૨૬x૩૦/ ૩૬x૪૦/ ૪૦x૪૪/ ૫૨x૫૬/ ૫૬x૬૦ જાળી નો સનેડો ટ્રેકટર બનાવનાર "સસ્તું ક્યારેય સારું નહિ, સારુ ક્યારેય સસ્તુ નહી" જામનગર જિલ્લાના વડતરા, ટીટોડી, જુવાનગઢ, મોવાણ, વિરમદળ,ડાંગરવડ, પિંડારા, જામપર, સુડેસ્વર , પટેલકા, ગોલણ શેરડી, ઠાકર શેરડી, ભાતેલ, બજાણા, વડાળીયા સિંહણ, વચલા બારા,સણોસરી, ગોઇજ, લખિયા, ચારણતુંગી, કોઠા વિચોત્રી વગેરે વિસ્તાર મા જોવા માટે મળશે... વધારે માહિતી માટે સંપર્ક કરો.. જેંતિભાઈ મો.૯૯૨૪૬૮૭૮૮૨

₹150000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

શ્રી કુળદેવી એન્જીનીયરીંગ જસદણ શીવરાજપુર વાળા

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

જસદણ, રાજકોટ

સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો