ડબલ તથા સિંગલ એલિવેટર બાલાજી થ્રેશર બાલાજી થ્રેશર સર્વ ખેડૂત મિત્રો માટે લાવ્યુ છે અદ્યતન ટેકનોલોજી થી સજ્જ 3 ફૂટ ડબલ એલિવેટર થ્રેશર જેમા માત્ર 2 જ મજુર થી કામ થઈ શકે છે જેમા છે 3 ફૂટ નો ઓર . બંને બાજુ એલિવેટર સિસ્ટમ હોવાથી કામ ખૂબ જ ચોખ્ખું અને ઝડપી થાય છે. દાણા નું એલિવેટર હોવાથી ખેડૂત મિત્ર ચોખા દાણા ડાયરેક્ટ ટ્રોલીમાં લઈ શકે અથવા કોથળા ભરી શકે છે .કાંધાની સુપડી પર ચુસકી ફેન આપેલ હોવાથી બારીક કચરો તથા ધૂળ રેતી બ્લોવર દ્વારા ઉપડી જવાથી માલ 100 % ચોખ્ખો નીકળે. બેલ્ટ ઢીલા ટાઇટ કરવા ની સરળ સિસ્ટમ અને કટર જાળી બહારથી જ ઉંચી નીચી કરવાની સિસ્ટમ જેથી ખેડૂતનો સમય બચી જાય .જે ખેડૂત મિત્રોને આ થ્રેસર લેવું હોય તે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકે છે Mo: 9601506460 : સંકેતભાઈ 9825245781 : સુરેશભાઈ બાલાજી થ્રેશરના વિડીયો જોવા નીચેની યુટયુબ લીંક ઉપર ક્લિક કરો. https://goo.gl/dyRWGq
₹47
સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.
Mokariya Sandip
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Krushal Ram
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Mansukhbha Makvana
જોવા માટે લોગિન કરો
ભાવનગર, ગુજરાત
Raj Patel
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Manoj Padashala
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Hitesh Vekriya
જોવા માટે લોગિન કરો
અમરેલી, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર