>ટુકડા ઘઉં જરા પણ કટકી નથી તથા સાફ કરી ને આપવાના છે.496 ટુકડા ઘઉં ખાવામાં દેવાના છે. ર 600| ટુકડા ઘઉં ખાવામાં દેવાના છે પ્યોર ઓર્ગેનિક છે 》ઘઉં અન્ન્રપુર્ણા ટુકડા બિયારણ વેચવાનું છે. રીલાયન્સ સીડ કંપની નું ગયા વર્ષે લીધેલું. ૨.૫ થી ૩ ખાડી ઉતરે. ૧૦૦ % ઉગાવો. ભાવ 600 >૧વ્યકિ્તને ૧ વર્ષના ૪ મણ ઘઉં ખાવા જોઈએ 200 માં આખો મહીનો હાલે તોય ખાવા વાળા ને મોંધા લાગે છે ૧પીઝા ના ૪૦૦ મોંધા નથી લાગતા >પ્રાકૃતિક કૃષ િ પદ્ધતિથી પકવેલ ઘવ ખર્ચ વગરની ખેતી, બસ ખાલી મહેનત અને મજુરી પ્રાકૃતિક ખેતી ફાર્મ પર ઘંઉ સાફસફાઈ ગ્રેડીંગનો | .| હવે આ મશીન દ્વારા 85/90% સાફસફાઈ ગ્રેડીંગ થશે પછી ખેત સહાયકો દ્વારા હાથ વિણાટ કરીને પેકિંગ તૈયાર કરવામાં આવશે. | પ્રાકૃતિક ખેતી પધ્ધત િ અપનાવી પકાવેલ નિર્દોષ ખેત ઉત્પાદન #ટુકડાઘઉં 800/-00 (20કીલોના) ટ્રાન્સપોર્ટ ચાર્જ અલગ પોરબંદર હોમ ડિલિવરી ફી >છેલ્લા 6 વર્ષ થી ખેતરમાં કોઈ કેમિકલ યુક્ત ખાતરો જેવાંકે (DAP 12 32 16, 20 20 0 13 વગેરે ) નાખેલ નથી, છેલ્લા 6 વર્ષ થી યુરિયા કે કોઈ પણ રાસાયણિક કે નીંદામણ નાશક દવાઓ| વાપરેલ નથી, ઘવ, પેહેલી વાર વેપાર કરતી પોસ્ટ ,લૅબોરેટરી કરવાની છુંટ. 20કીલો ઘઉ ભાવ 600રું આ કાલ્પનિક છે ભવિષ્ય માં આવાં આવશે ખરા તમારૂં છું કેશુ છે મિત્રોઆ એ જ ઘઉં છે જે આવતા| વર્ષે ટ્રેડિંગમાં હશે|
₹600
Parbat Sindhal
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Ram Vanriya
જોવા માટે લોગિન કરો
જામનગર, ગુજરાત
Akshay Ahir
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
Lakhaman Gadhvi
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Harshad Patel
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
Vipul Galchar
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર