Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

ટ્રેક્ટર વેચવાના છે

(1) મહિન્દ્રા 275 2007 નું મોડલ વન ઓનર ગેર હાઇડ્રોલિક ઓકે એન્જિન સારું કંપની કન્ડિશનમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કિંમત ₹1,65,000 (2) મહિન્દ્રા 295 સરપંચ 2008 નું મોડલ વન ઓનર ટ્રેક્ટર આખું બનાવેલું એન્જિન કંપની ફીટીંગ ટાયર 13 ના રીમોટ નવા બેટરી નવી રજવાડી છત્રી નવી હાઇડ્રોલિક પંપ નવો કમ્પ્લીટ ટેકટર કિંમત ₹1,85,000 (3) સોનાલીકા 740 2006 નું મોડલ વન ઓનર એન્જિન પેટીપેક એક પણ રૂપિયાનો ખર્ચ નથી ગેર હાઇડ્રોલિક ઓકે કિંમત 160000 (4) આઇસર 368 2010 નું મોડલ વન ઓનર એન્જિન પાવરફુલ કન્ડિશન સારી કિંમત 1,80000

₹165000

Contact Details

Contact Person

Sanjay Ahir

Mobile Number

Login to view

Location

Mota Dadva, Gondal, Rajkot

Safe. Simple. Local. That’s how deals happen on Piplana Pane.

Similar Posts

View All
Piplana Pane App Icon Install our mobile app for faster posting and latest prices!
Download