Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

jivo225di / યુવરાજ 215

🚜 jivo 225di ➡️2024 મોડલ + 230 કલાક ચલાવેલ ➡️સીધુંજ ખેડૂતના નામનું વન ઓનર કરી આપસુ ➡️ પાવર સ્ટેરીંગ ➡️ ઓઈલ બ્રેક 🚜 યુવરાજ 215 ➡️ 2023 મોડલ + 375 કલાક ચલાવેલ ➡️ વન ઓનર ⭐50 ફૂટની ટ્રોલી અને 6 હાતી બધી વસ્તુ નવી જોવા મળશે અને ટ્રોલી હેવીડયુટી અને સાતી મેંદરડા ઓયણીના કારીગર પાસે બનાવેલ સુત્રાઈની ફુલ જવાબદારી⭐ 👉 ટ્રેક્ટરની પાછળ આવનાર વસ્તુઓની માહિતી નીચે મુજબ છે 👇 (🛑 50 ફૂટ ટ્રોલી નવી) 1.🛑 7 દાતિ કોઈશું વાળી અથવા ફારવા વાળી નવી 2.🛑 પાંચ ફૂટની રાપ + રાપ અને ચાર ડાઢા હારે નવા 3.🛑 (ત્રણ પંચ્યા 78 નો પાટલો ફોલ્ડીંગ બટકા સાથે નવો) 4.🛑 પારા બાંધવાનું પાટિયું નવું આખુ ઇંગલનું 5.🛑 6 ફૂટ નો માઢ(હમાર) નવો 6.🛑 ગોળ લોઢીયા ની ઘોળી નવી 🛑 👇(આખો સેટ પણ મળી જશે) 👇 ➡️ જે ખેડૂત મિત્રો પાસે ખાલી ટ્રેક્ટર હોય અને પાછળનો ખાલી સેટ લેવા માંગતા હોય તેઓને ((50 ફૂટ ટ્રોલી અને 6 સાતી નો સાવ નવો સેટ પણ બનાવી આપસુ કિંમત=115))➡️ 115 આ કિંમતમાં માત્ર 50 ફૂટ ટ્રોલી અને 6 સાતી જ મળશે

₹0

Contact Details

Contact Person

અશોકભાઈ માંજરીયા

Mobile Number

Login to view

Location

Devgarh, Mendarda, Junagadh

Safe. Simple. Local. That’s how deals happen on Piplana Pane.

Similar Posts

View All
Piplana Pane App Icon Install our mobile app for faster posting and latest prices!
Download