Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

બોરવેલ, ડાર પાણી જોવા મશીન

ઘર, વાડી બોર, ડાર મા સારું પાણી મેળવવા જર્મન ટેકનોલોજીના મશીન દ્વારા જમીન ભુગર્ભ સ્તર તપાસી સર્વે કરી બોર પોઇન્ટ નક્કી કરવામા આવે છે, જેનાથી પાણીની શક્યતા વધી જાય છે, એક દિવસમાં 12 થી 18 વીઘા તપાસ કરી શકાય છે, તત્કાલ ચકાસણી શકય નથી માટે અગાઉથી જાણ, આયોજન જરૂરી છે. ગુજરાતનુ પ્રથમ સિસ્મોગ્રફિક વેવ મશીન જે ડામર આરસીસી પેવર ડુંગર પથરાળ જમીન ઓછી જગ્યામાં ઉપયોગ કરી શકાય છે જરૂર જણાયે 5 મશીન/ પદ્ધતિ/ કામગીરી કરવામા આવે છે, આ વેજ્ઞાનિક હોય રસ અને સમજ હોવી khub જરૂરી છે. ભાવનગર પાલીતાણા ગારીયાધાર સાવરકુંડલા અમરેલી બાબરા ગઢડા તળાજા આટકોટ જસદણ ખંભાળીયા ભાણવડ લાલપુર ખાંભા પ્રાથમિકતા આપવામાં આવશે. બોર દરો ડાર પાઈપ રસો ડંડો મોટર borewell open well drilling ઊંડાઈ બોર સાઈઝ વગેરે મફત ફ્રી માર્ગદર્શન માટે સંપર્ક કરી શકો છો.

₹8000

Contact Details

Contact Person

પરમ પ્રકાશ ખેરાળા

Mobile Number

Login to view

Location

Palitana, Bhavnagar

Safe. Simple. Local. That’s how deals happen on Piplana Pane.

Similar Posts

View All
Piplana Pane App Icon Install our mobile app for faster posting and latest prices!
Download