Post Image 1
Post Image 2
Post Image 3

વેચવાના છે લેબ્રાડોર કુતરી

ફિમેલ જ છે મેલ નથી ને ભાવ ફિક્સ છે ૭૦૦૦/- એના થી ઓછા નઈ થાય સારી ક્વોલિટી ને પ્યૉર લેબ્રાડોર એપ્પલ કટ હેવી બોન છે ઘર ધરાવ છે પેટશોપ ની નથી ભાવનગર માં રૂબરૂ જોવા મળશે બાકી અમદાવાદ રાજકોટ બોટાદ મહુવા સુધી ફ્રી માં પોચાડી દેવામાં આવશે લઈ જવા માટે બાસ્કેટ તમારે લેવાનું રહેશે ✅૭૦૦૦/- fix આ ભાવ માં લેવાની ઈચ્છા હોય તો જ ફોન કરવો ભાવ ઓછો થશે નહીં ✅ 🛑 ડિલિવરી લેતા પેલા live જોવા મળશે વિડિઓ કોલ માં 🛑 ⚠️ ડિલિવરી માટે ૫૦૦/- ઓનલાઈન પે કરવાના રહેશે ત્યાં પોચ્યા બાદ જો નઈ લ્યો તો આપેલ રકમ પાછી મળશે નહીં ⚠️ ૮૦૦૦/- માં delivery charge આવી ગયો

₹7000

Contact Details

Contact Person

Devendrasinh Rathod

Mobile Number

Login to view

Location

Bhavnagar

Similar Posts

View All
Piplana Pane App Icon Install our mobile app for faster posting and latest prices!
Download